સનાતન ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે.
તુલસીની માંજરના ઉપયોગ કરી જ્યોતિષી ઉપાય કરવામાં આવે છે.
આ વિષયમાં વિસ્તારથી જણાવી રહ્યા છે પંડિત આલોક પાંડ્યા
તુલસીની માંજર તોડીને ફેકવી અશુભ માનવામાં આવે છે.
તુલસીની માંજરને લાલ કપડાંમાં લપેટી મંદિરમાં રાખો
માંજરને ઘરની તિજોરી અથવા લાલ કપડાંમાં રાખો
આવુ કરવાથી ધનના સ્ત્રોત વધશે અને લાભ થશે
તુલસીની માંજરને ઘરને પાણીમાં નાખી સ્નાન કરવું જોઈએ
એવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહ દોષમાંથી પણ મુક્તિ મળે છે.
તુલસીનો છોડ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. દેવગુરુને સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે.