તલના તેલનો દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ?

હિન્દુ ધર્મમાં પૂજાના સમયે દીવો પ્રગટાવવાનું વિધાન છે.

ધાર્મિક ગ્રંથોમાં ઘી અને તલના તેલનો દીવો પ્રગટાવવાનું વર્ણન છે.

તલના તેલનો દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે.

તલના તેલના દિવામાં લાલ અથવા પીળી બાટી લગાવી શકીએ છે.

MORE  NEWS...

અમાસ પર ભૂલથી પણ ન કાપતા નખ, થઇ શકે છે મોટું નુકસાન; આ 5 કામ તો બિલકુલ પણ ન કરવા

રાજકુમાર બુધ ચાલશે ઊલટી ચાલ, આ 3 રાશિઓને બનાવશે માલામાલ; મળશે ધન જ ધન

2025 સુધી બુધની રાશિમાં ભ્રમણ કરશે કેતુ, આ 3 રાશિઓની ખુલશે કિસ્મત

દિવાને હંમેશા દેવી અથવા દેવતાની ડાબી બાજુ રાખવું જોઈએ.

તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર તેજીથી થાય છે.

તલના તેલનો દીવો કરવાથી શનિનો દુષ્પ્રભાવ નષ્ટ થાય છે.

ઘરમાં મુખ્યદ્વાર પર દીવો રાખવાથી નેગેટિવિટીથી બચાવી શકાય છે.

આ તેલનો દીવો પ્રગટાવવાથી ચંદ્રની ઉર્જા સંતુલિત થાય છે.

કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબુત કરવા તલના તેલનો દીવો કરો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)