સૌથી ભાગ્યશાળી મની પ્લાન્ટ કયો છે?  

મની પ્લાન્ટને સરળતાથી લગાવી શકાય છે. એવામાં ઘરની શોભા વધારવા માટે લોકો ઘરમાં મની પ્લાન્ટનો છોડ લગાવે છે.

એની ઘણી વેરાઈટી બજારમાં મળે છે, પરંતુ શું તમે જાણો છો કે એમાંથી બેસ્ટ કઈ હોય છે? જો નહિ તો ચાલો જાણીએ એક્સપર્ટ પાસે...

તમને જણાવી દઈએ કે ભારતમાં મની પ્લાન્ટની કુલ 8 વેરાઈટી મળે છે. એમાંથી કેટલીક ખુબ અનોખી દેખાય છે

MORE  NEWS...

મંગળ અસ્ત 2023: 2024 સુધી આ લોકોએ સાવધાન રહેવું  

Pitru Paksha 2023: શું છે તુલાદાન, પિતૃઓના તર્પણ માટે શા માટે છે જરૂરી? જાણો મહત્વ

મની પ્લાન્ટની આઠ વેરાઈટી 1. મંજુલા મની પ્લાન્ટ 2. જેડ પોથોસ મની પ્લાન્ટ 3. સિલ્વર મની પ્લાન્ટ 4. નિયોન મની પ્લાન્ટ 5. માર્બલ પ્રિન્સ મની પ્લાન્ટ 6. માર્બલ કવિન મની પ્લાન્ટ 7. ગોલ્ડન મની પ્લાન્ટ 8. હવાઈયન પોથોસ મની પ્લાન્ટ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ધન લાભ માટે સૌથી લકી ક્રાસુલા પ્લાન્ટ જણાવવામાં આવ્યો છે. જો કે એનો લાભ મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન જરૂરી છે.

કહેવામાં આવે છે કે ક્રાસુલાનો છોડ ઘરમાં લગાવવાથી પૈસાની કમી થતી નથી. આને જેડ પ્લાન્ટ નામથી પણ ઓળખવામાં આવે છે.

ક્રાસુલા છોડને ઓફિસની ડેસ્ક પર રાખવું સારું માનવામાં આવે છે. એનાથી માહોલ ખુશનુમા બનેલો રહે છે અને સકારાત્મકતા આવે છે.

જેડ પ્લાન્ટને ઓફિસ ડેસ્ક પર રાખવાથી પ્રગતિના રસ્તા ખુલે છે. સાથે જ કાર્યોમાં સફળતા મળે છે.

ઘરમાં ક્રાસુલા પ્લાટ લગાવવાથી આર્થિક પરેશાનીઓથી મુક્તિ મળે છે. ત્યાં જ ખાલીફોકટના ખર્ચા અટકાવે છે.

આ પ્લાન્ટને ઉત્તર દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

મંગળ અસ્ત 2023: 2024 સુધી આ લોકોએ સાવધાન રહેવું  

Pitru Paksha 2023: શું છે તુલાદાન, પિતૃઓના તર્પણ માટે શા માટે છે જરૂરી? જાણો મહત્વ