એસ્ટ્રો ટિપ્સ શા માટે અથાણું કોઈને  ભેટમાં ન આપવું જોઈએ?

કોઈને ભેટ આપતી સમયે વાસ્તુ નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.

માનવામાં આવે છે કે અથાણું કોઈને ભેટમાં ન આપવું જોઈએ. એને અશુભ ગણવામાં આવે છે.

અથાણું કડવું હોય છે, જે કડવાશનું કારક છે માટે કોઈને ગિફ્ટમાં ન આપવું જોઈએ.

MORE  NEWS...

સેનાપતિ બુધ વધારશે આ રાશિઓનું ટેન્શન, જીવનમાં લાવશે ઉથલ-પાથલ

મંગળવારે હનુમાનજીને ચઢાવો આ વસ્તુઓ, નજીક પણ નહિ આવે દુઃખો

10 વર્ષ બાદ શુક્ર અને મંગળ બનાવશે 'ધનશક્તિ રાજયોગ

શા માટે તમારે અથાણું ગિફ્ટમાં ન આપવું જોઈએ? 

અથાણું બનાવવામાં કેરી, લીંબુ, આમળા, મરચા વગેરે સાથે સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

સરસવનું તેલ શનિદેવ સાથે સબંધિત છે. શનિદેવની પૂજા દરમિયાન તેમને અર્પણ કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈને અથાણું ગિફ્ટમાં આપવાથી કુંડળીમાં શનિની સ્થતિ નબળી થાય છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કમજોર શનિ આર્થિક નુકસાન સાથે જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવી શકે છે. 

Disclaimer

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

સેનાપતિ બુધ વધારશે આ રાશિઓનું ટેન્શન, જીવનમાં લાવશે ઉથલ-પાથલ

મંગળવારે હનુમાનજીને ચઢાવો આ વસ્તુઓ, નજીક પણ નહિ આવે દુઃખો

10 વર્ષ બાદ શુક્ર અને મંગળ બનાવશે 'ધનશક્તિ રાજયોગ