આ વાસણો છે ખુબ ચમત્કારી, સૂર્ય-મંગળને કરે છે મજબૂત!

પૂજા પાઠ માટે વધુ તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. 

તાંબા જેવી શુભ અને પવિત્ર ધાતુના જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. 

તાંબાના કળશથી અર્ધ્ય આપવા પર સૂર્યના અશુભ પ્રભાવોને ઓછો કરી શકાય છે. 

સૂર્ય અને મંગળને મજબૂત કરવાના ઉપાયો જણાવી રહ્યા છે પંડિત યોગેશ ચોરે. 

રાતના સમયે તાંબાના કળશમાં જળ ભરી માથા નીચે રાખો, સવારે આ પાણી ઝાડ-છોડમાં નાખી દો. 

MORE  NEWS...

ક્રી અવસ્થામાં બુધ થશે ઉદય, જન્માષ્ટમીથી ચમકશે આ 5 રાશિઓની કિસ્મત

25 ઓગસ્ટ શુક્ર બદલશે રાશિ, શરુ થશે આ જાતકોનો ગોલ્ડન ટાઈમ; જીવશે રાજા જેવું જીવન

શનિની રાશિમાં ગોચર કરશે પાપી રાહુ, આ જાતકો પર વરસાવશે ખાસ કૃપા

એનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ચાલુ રહેશે અને જીવનમાં ખુશી આવશે. 

સૂર્ય અને મંગળ કમજોર છે તો તાંબાના લોટથી પીપળાના ઝાડમાં જળ અર્પિત કરો. 

તાંબાના કળશથી સૂર્યને જળ અર્પિત કરવાથી આર્થિક તંગી પણ દૂર થશે. 

તાંબાના કળશમાં ચોખા,થોડું સિંદૂર નાખી સૂર્યને ચઢાવો, શાંતિ મળશે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.