નોકરી અને વેપારમાં આવી રહી છે પરેશાની? હોય શકે છે આ કારણ 

કુંડળીમાં સૂર્ય કમજોર હોવાથી ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સૂર્યને મજબૂત કરવા અંગે જણાવી રહ્યા છે, પંડિત આલોક પંડ્યા

સૂર્ય પિતાની સંપત્તિ અને સમાજમાં માન-સન્માન અપાવે છે. 

સૂર્ય દોષ કોઈ પણ વ્યક્તિના જન્મ સમય જ લાગી જાય છે. 

MORE  NEWS...

કોને કહેવાય છે ગ્રીક પગ? ખોલે છે જીવનના ઘણા રહસ્યો, કોનો કેવો હોય છે સ્વભાવ?

મંગળ બનાવશે ગુરુ સાથે યુતિ, 46 દિવસ આ 5 રાશિઓ માટે અમંગલકારી

ચંદ્રની રાશિમાં બની રહ્યો બુધાદિત્ય રાજયોગ, આ જાતકોનો ભાગ્યોદય નક્કી

સૂર્ય 6, 8 અને 12માં ભાવમાં હોય અથવા નીચલી રાશિમાં હોય તો કમજોર હોય છે.

પિતા અને ગુરુના સન્માનથી સૂર્ય દોષ ઓછો થાય છે. 

સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ. 

દરેક બુધવારે ગણેશજીની ઉપાસના કરવા જોઈએ. 

કોઈ નિર્ધન વ્યક્તિને ગોળ, ઘઉં અને તાંબાનું દાન કરવું જોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.