શા માટે મા લક્ષ્મીને ખુબ પ્રિય છે કમળનાં ગટ્ટા? જાણો મહત્વ

કમળના ગટ્ટા માતા લક્ષ્મીની પ્રિય વસ્તુઓમાંથી એક છે.

ભગવાન વિષ્ણુની શક્તિ અને માયા જ માતા લક્ષ્મીનુ રૂપ છે.

માતા લક્ષ્મીનો જન્મ જ કમળના પુષ્પથી થયો છે.

MORE  NEWS...

માયાવી ગ્રહ રાહુએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, 2024માં આ રાશિઓને થશે ફાયદો જ ફાયદો

પૂજા-પાઠમાં સ્ટીલના વાસણનો ઉપયોગ કરવું કેટલું યોગ? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

લક્ષ્મી પૂજન દરમિયાન કમળનું ફૂલ જરૂરી છે.

કમળના ફૂલના સુકાઈ જવા પર એની અંદરથી બીજ નીકળે છે.

એને જ કમળના ગટ્ટા કહેવાય છે.

'મહાલક્ષ્મી નમઃ' મંત્રના જાપ સાથે 108 કમળના ગટ્ટા અર્પણ કરો.

એનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

તમારા ઉપર બનેલી રહેશે માતા લક્ષ્મીની કૃપા 

MORE  NEWS...

માયાવી ગ્રહ રાહુએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, 2024માં આ રાશિઓને થશે ફાયદો જ ફાયદો

પૂજા-પાઠમાં સ્ટીલના વાસણનો ઉપયોગ કરવું કેટલું યોગ? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર