આ રત્નોને ભૂલથી પણ ન પહેરતા એકસાથે!
રત્ન ધારણ કરવાથી કુંડળીમાં હાજર દોષ દૂર થઇ જાય છે.
જ્યોતિષ હિતેન્દ્ર શર્મા પાસે જાણીએ કયા રત્ન એકસાથે ન પહેરવા જોઈએ.
મણિક્ય રત્ન સાથે નીલમ, હીરો, ગોમેદ અને લહસુનિયા ન પહેરો.
મોતી સાથે ગોમેદ અથવા લહસુનિયા ધારણ ન કરો.
મૂંગા સાથે પન્ના, નીલમ અને પન્ના સાથે મોતી ન પહેરુંવું
પુખરાજ સાથે પન્ના અથવા મોતી અને હીરા સાથે મોતી ન પહેરો.
નીલમ સાથે માણિક્ય, મોતી અને મૂંગા પહેરવા જોઈએ નહિ.
ગોમેદ સાથે ભૂલથી પણ માણિક્ય અથવા મોતી ન પહેરો.
લહસુનિયા રત્ન સાથે માણિક્ય અથવા મોતી ન પહેરવું જોઈએ.