સિંદૂરના આ ઉપાય ઉઘાડશે ભાગ્યના દ્વાર!
સનાતન ધર્મમાં સિંદૂરનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે.
પરણિત મહિલાઓ શણગાર માટે સિંદૂરનો ઉપયોગ કરે છે.
જ્યોતિષી અનુસાર સિંદૂરના ઉપાય જીવનના કષ્ટ દૂર કરે છે.
તેલ ભેળવેલુ સિંદૂર મુખ્ય દ્વાર પર લગાવવાથી ઘરની અશાંતિ દૂર થશે
.
કૃષ્ણ પક્ષના ગુરુવારે પીળા રંગના કપડા પર સિંદૂરથી 63 લખો.
આ કપડું મા લક્ષ્મીને ચડાવવાથી નોકરી સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે.
નાળિયેર પર સિંદૂર લગાવીને લાલ કપડામાં મૂકવાથી મળશે પ્રગતિ.
દાંપત્ય જીવન સુખી રાખવા માટે તકિયા નીચે સિંદૂરની પડીકી મૂકો.
આર્થિક તંગી દૂર કરવા માટે પણ ઘરના મેઇન ગેટ પર સિંદૂર લગાવો.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)