ઘરમાં કરોળિયાના જાળા હોવા શુભ કે અશુભ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરના ખૂણે ખૂણે પડેલા જાળા તમારા ઘર માટે નુકસાનકારક હોઈ શકે છે.
જો કોઈપણ ઘરના ખૂણામાં કરોળિયાના જાળા હોય તો તે ઘર માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી તેને ઘરથી દૂર રાખો.
ઘરમાં કરોળિયાના જાળા હોવા અશુભ સંકેત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તેની હાજરીને ઘેરા પડછાયા સમાન માનવામાં આવે છે.
જો તમારા ઘરનો ખૂણો જાળાઓથી ભરેલો હોય, તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.
તેનાથી આળસ, સ્વભાવમાં ચીડિયાપણું અને પરિવારના સભ્યોમાં વિચારોના નકારાત્મકતા આવવા લાગે છે
જે ઘરોમાં કરોળિયાના જાળા લાગેલા હોય છે, ત્યાં રહેતા લોકોના મન પર પણ અસર થાય છે.
લોકો હંમેશા કરોળિયાના જાળાની જેમ ફસાયેલા રહે છે. જેના કારણે તેમની વિચારવાની અને સમજવાની શક્તિ પર અસર થાય છે.
જાળા ઘરમાં વાસ્તુદોષનું કારણ બને છે. આર્થિક સંકડામણ આવે છે અને પૈસા ટકવા મુશ્કેલ બની જાય છે
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)