Tilted Brush Stroke

મંદિરમાં પ્રગટાવતા હોય એ દીવો ધોવો જોઇએ કે નહીં? જાણો

diya (5)
Tilted Brush Stroke

હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે.

diya (3)
Tilted Brush Stroke

ઘણા લોકો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને તેને ફરીથી ઉપયોગમાં લે છે અને મંઝવણમાં મૂકાય છે કે તેને ધોવો જોઇએ કે નહીં.

diya (4)
Tilted Brush Stroke

ચાલો તમને આ સવાલનો જવાબ આપીએ અને તમારી મૂંઝવણને દૂર કરીએ.

diya (6)

MORE  NEWS...

Surya Gochar: સૂર્યનું ગોચર આ રાશિઓને ફળશે, એક મહિના સુધી રહેશે મોજેમોજ

ખરમાસમાં ભૂલેચૂકે ન કરતાં આ 5 અશુભ કામ, મુશ્કેલીઓથી ઘેરાઇ જશે જીવન

Tilted Brush Stroke

જો તમે ઘરના આંગણામાં માટીનો દીવો પ્રગટાવો છો તો તેને ધોઇને ફરી ઉપયોગમાં ન લેવો જોઇએ.

diya (7)
Tilted Brush Stroke

માટીના દીવામાં તેલના કારણે કાળાશ આવી જાય છે અને પૂજા માટે કાળો દીવો અશુભ મનાય છે. તેથી ફરી તેનો ઉપયોગ ન કરો.

diya (2)
Tilted Brush Stroke

દીવો પ્રગટાવવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. માટીનો દીવો પ્રગટાવતી વખતે તે વાતનું ધ્યાન રાખો કે દીવો નવો હોય.

diya (8)
Tilted Brush Stroke

દીવાનો ફરીથી ઉપયોગ કરવો અશુભ છે કારણે કે દીવેટ ગરમ થવાથી દીવો ખંડિત થઇ જાય છે અને તેનો ઉપયોગ અશુભ છે.

diya (11)
Tilted Brush Stroke

જો તમે પૂજામાં તાંબા કે પીત્તળનો દીવો પ્રગટાવો છો તો ભગવાનની પૂજાના અન્ય પાત્રોની જેમ દીવાને પણ ગંગાજળથી શુદ્ધ કરીને ઉપયોગમાં લો.

diya (9)
Tilted Brush Stroke

પૂજામાં ધાતુના દીવાને ફરી ધોઇને ઉપયોગમાં લઇ શકાય છે, જ્યાં સુધી ધાતુનો દીવો ખંડિત ન થઇ જાય.

diya (10)
Tilted Brush Stroke

એવું કહેવાય છે કે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને દીવો જેટલો શુદ્ધ તથા પવિત્ર હશે, એટલું જ શુભ ફળ પ્રાપ્ત થશે.

Hand holding and arranging lantern (Diya) during Diwali Festival of Lights

MORE  NEWS...

Surya Gochar: સૂર્યનું ગોચર આ રાશિઓને ફળશે, એક મહિના સુધી રહેશે મોજેમોજ

ખરમાસમાં ભૂલેચૂકે ન કરતાં આ 5 અશુભ કામ, મુશ્કેલીઓથી ઘેરાઇ જશે જીવન