તમારી રાશિ અનુસાર વાવો વૃક્ષ, થશે ધનનાં ઢગલાં!

રાશિ અનુસાર છોડ લગાવવાથી દેવતા પ્રસન્ન થાય છે અને જીવનમાંથી અશુભતા દૂર થાય છે.

મેષ રાશિઃ આમળા અને અંજીર

વૃષભ રાશિ- જાંબુ, અંજીર અને સોપારી

મિથુન રાશિ- અંજીર, સીસમ, વાંસ અને અપામાર્ગ

MORE  NEWS...

50 વર્ષ બાદ એકસાથે ઉદય થશે ગુરુ-શુક્ર, આવશે આ રાશિઓના 'અચ્છે દિન'

આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત

લક્ષ્મી નારાયણ સહિત બની રહ્યા 5 દુર્લભ રાજયોગ, આ રાશિઓને ઇન્ક્રીમેન્ટ સાથે મળશે પૈસા

કર્ક રાશિ- વાંસ, પીપળો અને નાગકેસર

સિંહ રાશિ- વડ, પેપરી અને કેસુડો

કન્યા રાશિ- બેલ, પેપરી અને જુઈ

તુલા રાશિ- બેલ, અર્જૂન, નાગકેસર

વૃશ્ચિક રાશિ- કેસુડો, સાલ, સેમલ

ધન રાશિ- સાલ, ફણસ, તાડનું ઝાડ 

મકર રાશિ- ફણસ, રાવણતાડ, ખીજડો (શમી) 

મીન રાશિ- લીમડો, આંબો, મહુડો,  

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.