હિરોઇન જેવું પરફેક્ટ ફિગર જોઇએ છે? ખાવ આ 5 સુપરફૂડ્સ

આથેલા મરચાનું નામ સાંભળીને મોંમા પાણી આવી જાય. રોટલી, ભાખરી અને ખીચડી સાથે ખાઓ તો મોજ પડી જાય.

મરચા આથતી વખતે તમે નાની વાતો પર ધ્યાન ન આપો તો ફૂગ વળી જાય અને ચીકણાં થઇ જાય છે.

તમે જ્યારે મરચા આથો ત્યારે આ ટિપ્સ ફોલો કરશો તો બારે મહિના ફ્રેશ રહેશે અને ખાવાની પણ મજા આવશે.

આથેલા મરચા બનાવવા માટે સૌ પ્રથમ મરચાને ધોઇ લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.

તેલ ગરમ થઇ જાય એટલે વરિયાળી, મેથી અને જીરુ નાખો. ધીમા ગેસે આ મસાલાને એકથી બે મિનિટ માટે થવા દો.

MORE  NEWS...

Gym જવાનો ટાઇમ નથી મળતો? બસ આટલું કરો, પટારા જેવું પેટ સપાટ થઇ જશે

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી રાઇસ અપ્પમ, સ્કૂલ ટિફિન સફાચટ કરી દેશે બાળકો

એક ચમચી મેથી દાણા છે સ્વાસ્થ્યનો ખજાનો, આ સમયે ખાવાથી ડાયાબિટીસ થશે કંટ્રોલ

મસાલાનો રંગ બદલાઇ જાય એટલે રાઇ નાખો. આ મસાલાને એક પ્લેટમાં લઇ લો.

મસાલા ઠંડા થઇ જાય એટલે મિક્સરમાં જારમાં લઇને ગ્રાઇન્ડ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.

તેલ ગરમ થઇ જાય એટલે આ તેલને ઠંડુ થવા દો. મિક્સર જારમાં હળદર, કાશ્મીરી લાલ મરચુ, મીઠું અને હીંગ નાખો.

આ મિશ્રણમાં તેલ મિક્સ કરો. પછી આ મસાલાને મરચામાં ભરી લો. તો તૈયાર છે મરચા.

આથેલા મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા લીંબુના નાના કટકા કરીને મરચા બરણીમાં ભરો ત્યારે વચ્ચે-વચ્ચે મુકી દો.

ત્યારબાદ અડધી ચમચી સફેદ સરકો એડ કરો. આમ કરવાથી મરચા એકદમ મસ્ત રહેશે.

તમે જ્યારે પણ આથેલા મરચા ભરો ત્યારે કાચની બરણીનો ઉપયોગ કરો. કાચની બરણીમાં જલદી બગડશે નહીં.

MORE  NEWS...

ડેમેજ હેર વચ્ચેથી તૂટવા લાગ્યા છે? તેલમાં આ વસ્તુ નાંખીને લગાવો, સડસડાટ થશે ગ્રોથ

વરસાદની મજા ડબલ કરી દે એવા ક્રિસ્પી કોર્ન બનાવો, બાળકો વારંવાર માગશે

દેશી દવા જેવું કામ કરે છે આ નાનકડી શાકભાજી, લોહીમાં જમા ગંદકી કરી દેશે સાફ