આ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખાસ
બૃહસ્પતિ અને રાહુ કુંડળીના 11માં ભાવમાં રહેવાના કારણે મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો સારો રહેશે.
મિથુન રાશિના લોકો શરૂથી જ તેજ અને બુદ્ધિમાન દિમાગ વાળા હોય છે.
આમનું વિવાહિત જીવન સુખમય રહેવાનું છે.
જે જાતક નોકરીની તૈયારી કરી રહ્યા છે એમની તલાસ ખતમ થવાની છે.
વિદેશ જવાનો પણ યોગ બની રહ્યો છે.
આર્થિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મિથુન રાશિના લોકો માટે આ મહિને ધનલાભના યોગ બની રહ્યા છે.
પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટમાં દુખાવો તેમજ પાચન સબંધિત સમસ્યા થઇ શકે છે.
મિથુન રાશિના જાતકોનો શુભ રંગ પીળો છે અને શુભ દિવસ મંગળ, ગુરુ અને શનિવાર છે.
દેવઘરના પ્રસિદ્ધ જ્યોતિષ પંડિત નંદકિશોર મુગદલે આ જાણકારી આપી છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)