ટેકનોલોજી કંપનીએ કરી બોનસ શેર આપવાની જાહેરાત

ટેકનોલોજી ફર્મ ઓરિયનપ્રો સોલ્યૂશન્સ લિમિટેડ બોનસ શેર આપવાની જાહેરાત કરી દીધી છે. 

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, રોકાણકારોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવામાં આવશે. 

કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 27 જૂન 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. ગત શુક્રવારે શેર 2,686.25 રૂપિયાના ભાવે બંધ થયા હતા

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીની રેકોર્ડ ડેટ અનુસાર, શેરધારકોને પ્રત્યેક ઈક્વિટી શેર પર 1 બોનસ ઈક્વિટી શેર આપવામાં આવશે. 

એક્સચેન્જો પર ઉપલબ્ધ ડેટા અનુસાર, આ કંપની પહેલી વખત તેના રોકાણકારોને બોનસ શેર આપી રહી છે. 

માર્ચ ક્વાટરમાં ઓરિયનપ્રો સોલ્યૂશન્સનું રેવન્યૂ 29 ટકા વધીને 247 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે EBITDA વાર્ષિક 30 ટકા વધીને 52 કરોડ થઈ ગયો છે. 

કંપનીનો ચોખ્ખો નફો પણ ગત વર્ષની સરખામણીએ 48 ટકા વધીને 40 કરોડ રૂપિયા થઈ ગયો છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.