Medium Brush Stroke

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મેક્સવેલની પત્ની વિનીએ દીકરાને જન્મ આપ્યો

Medium Brush Stroke

વર્લ્ડકપ 2023 પહેલા ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પિતા બની ગયો છે

Medium Brush Stroke

ઓસ્ટ્રેલિયાના મેક્સવેલની પત્ની વિની રમનનો પરિવાર મૂળ ભારતીય છે

Medium Brush Stroke

ગ્લેન અને વિનીના ઘરે પારણું બંધાયા બાદ દીકરાની તસવીર શેર કરી છે

Medium Brush Stroke

જોકે, આ તસવીરમાં ક્રિકેટરે તેની પત્નીએ દીકરાનો ચહેરો છૂપાવ્યો છે

Medium Brush Stroke

ક્રિકેટર મેક્સવેલ અને તેની પત્ની વિની રમનનું આ પહેલું બાળક છે

Medium Brush Stroke

વિનીએ IPL દરમિયાન જ પોતે પ્રેગનેન્ટ હોવાની માહિતી આપી હતી

Medium Brush Stroke

વિનીએ ક્રિકેટર ગ્લેન મેક્સવેલ સાથે માર્ચ 2022માં લગ્ન કરી લીધા હતા

Medium Brush Stroke

ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટરથી દૂર છે

Medium Brush Stroke

મેક્સવેલ ભારતમાં રમાનારા વર્લ્ડકપ દરમિયાન ટીમમાં જોવા મળી શકે છે

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો