જો આ સમયે પાણીપુરી ખાધી, તો ગયા સમજો...

ભાગ્યે જ કોઈ એવું હશે જેને પાણીપુરીનું નામ સાંભળીને મોંમા પાણી નહીં આવતું હોય. 

લોકો પાણીપુરી જ નહીં પરંતુ તેની સાથે દહીંપુરીની પણ મજા માણતા હોય છે. 

પરંતુ, શું તમે જાણો છો કે ચોમાસામાં પાણીપુરી ખાવું હાનિકારક હોય છે. 

વરસાદની સિઝનમાં ઘણી જગ્યાએ પાણી જમા થાય છે અને બેક્ટેરિયા ફેલાય છે.

પાણીપુરી બનાવતા સમયે જો સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો સમસ્યા ઉભી થઈ શકે છે. 

પાણીપુરીમાં મીઠાંની માત્રા વધારે હોય છે. જે બ્લડ પ્રેશર વધારી શકે છે. 

પાણીપુરીને તેલમાં તળવામાં આવતી હોવાથી તેને વધારે માત્રામાં ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. 

પાણીપુરીને તેલમાં તળવામાં આવતી હોવાથી તેને વધારે માત્રામાં ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)