યોગ કરતી વખતે ન કરતાં આવી ભૂલ, ફાયદાના બદલે થશે નુકસાન

જીવનભર સ્વસ્થ રહેવા માટે યોગ કરવો ખૂબ જ જરૂરી છે.

નિયમિત રીતે યોગ કરવાથી શરીર રોગોથી સુરક્ષિત રહે છે.

ઘણી વખત કેટલીક ભૂલો કરવાથી ફાયદો મળતો નથી.

આસન દરમિયાન જબરદસ્તી બળ ન લગાવો.

MORE  NEWS...

પાર્લરનો ખર્ચો બચી જશે! સિલ્કી હેર માટે ખાલી 10 રૂપિયામાં ઘરે બનાવો હેર સ્પા ક્રીમ

ફુદીનાનો છોડ કાયમ રહેશે હર્યોભર્યો, કુંડામાં નાંખી દો કિચનનો આ મસાલો

નળ પર લાગેલા કાટને મિનિટોમાં છૂ કરી દેશે આ સસ્તી વસ્તુ, થઇ જશે એકદમ ચકાચક

ટાઇટ કપડામાં યોગ કરવાથી મૂવમેન્ટમાં તકલીફ પડે છે.

યોગ દરમિયાન કોઈ વિચારો ન લાવો, તેનાથી ધ્યાન ભટકે છે.

નાસ્તો અને ભોજન કર્યા પછી યોગ કરવાની ભૂલ ન કરો.

યોગ કરતી વખતે, તમારા શરીરની સાથે તમારા મન પર કંટ્રોલ રાખો.

જો તમને કોઈ રોગ હોય તો ઈન્સ્ટ્રક્ટરની સલાહ વિના યોગ ન કરો.

MORE  NEWS...

ઢોલ જેવું પેટ એકદમ સપાટ થઇ જશે, રોજ સવારમાં કરો આ કામ; સડસડાટ ઘટશે વજન

ઘરે બનાવો સનસ્ક્રીન લોશન, તડકામાં રહેશો તો પણ કાળી નહીં પડે સ્કિન

લીચી આટલું ચેક કરીને ખરીદશો તો છેતરાશો નહીં, એકદમ મીઠી અને ફ્રેશ નીકળશે

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)