ચા સાથે ન કરવું આ વસ્તુઓનું સેવન, સ્વાસ્થ્ય માટે ઝેર!

મોટાભાગના લોકો પોતાના દિવસની શરુઆત ચા સાથે કરે છે.

ચા સાથે આ ફળ ખાવાની ભૂલ ન કરવી જોઈએ.

આમ કરવાથી સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થાય છે. 

ચા અને ફળ એક સાથે ન ખાવા જોઈએ, ખાટાં ફળ ખાવાથી બચવું. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ચા સાથે ડેરી ઉત્પાદન જેેવા કે દૂધ, પનીર કે ક્રીમ વગેરે ન લેવા. 

ચામાં મળતા પોલીફેનોક્સને તે બેઅસર કરી શકે છે.

ચા સાથે કેક, ચોકલેટ અને બિસ્કિટ ખાવાથી બચવું જોઈએ.

જે લોહીમાં રહેલા ગ્લુકોસના સ્તરને ઊંચું લાવી શકે છે. 

ચા સાથે નાસ્તામાં બાફેલા ઈંડાનું પણ સેવન ન કરવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)