10મી સદીનું અદ્ભૂત કોતરણીવાળું ઐતિહાસિક શિવ મંદિર, જેને જોઈને કહેશો વાહ!

ભુજથી 22 કિલોમીટરના અંતરે આવેલું કેરા ગામ ખાતે એક સુંદર નાનું નગર છે.

આ ગામમાં એક ગઢ છે, જે લાખા ફુલાણી દ્વારા 10મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. 

અહીં લાખા ફુલાણી દ્વારા શિવ મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જે આજે લાખેશ્વર મંદિર તરીકે ઓળખાય છે.

કેરામાં આવેલું શિવ મંદિર કચ્છના સૌથી સુંદર મંદિરોમાનું એક છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

કેરા ગામની બાજુમાં કપિલ મુનિનો આશ્રમ પણ છે. આથી આ જગ્યાને કેળાને કપિલકોટ પણ કહેવાય છે.

10મી સદીના બળવાન શાસક લાખા ફુલાણીની રાજધાની કપિલકોટ જે હાલ કેરા તરીકે ઓળખાય છે, તે હતી.

પાયાથી શિખર સુધી શિલ્પ મંડિત આ મંદિર ગુજરાતના ઉત્કૃષ્ટ મંદિરોમાંનું એક સુંદર ઉદાહરણ છે.

અહીં સુંદર શિલ્પ કળા જોવા મળે છે. 

ઈ.સ. 1819માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપના કારણે મંદિરના ઘણા ભાગો ધરાશાયી થઈ ગયેલા છે.

જો તમે કચ્છની મુલાકાતે આવી રહ્યા છો, તો આ મંદિરની મુલાકાત આવશ્ય લેજો.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા