તેના શેર આઈપીઓ રોકાણકારોને 52 રૂપિયાના ભાવે આપવામાં આવ્યા હતા.
આજે બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર તેણે 98.80 રૂપિયા પર એન્ટ્રી મારી છે. અને તેના શેર 103.74 રૂપિયાની અપર સર્કિટે પહોંચી ગયા છે.
IPO રોકાણકારો 99 ટકાથી વધારે નફામાં છે.
અસર્ફી હોસ્પિટલનો 26.94 કરોડ રૂપિયાનો IPO 17-19 જુલાઈની વચ્ચે ઓપન થયો હતો.
ઓવરઓલ આ ઈશ્યૂ 195.14 ટકા સબ્સક્રાઈબ થયો હતો,
જેમાં QIBનો હિસ્સો 50.60 ટકા, NIIનો હિસ્સો 451.62 ટકા અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 167.81 ટકા સબ્સક્રાઈબ કરવામાં આવ્યો હતો.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.