6500 વર્ષ પહેલા આવી દેખાતી હતી અયોધ્યા નગરી!

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે પ્રાચીન અયોધ્યાની ઝલક દર્શાવી.

આ તસવીરોમાં અયોધ્યા સાવ અલગ જ દેખાય છે.

આ તસવીરોમાં લોકો રામભક્તિના રંગમાં સંપૂર્ણપણે ડૂબેલા જોવા મળે છે.

MORE  NEWS...

સપનામાં ભગવાન શ્રીરામ અને હનુમાનજીના દર્શન છે આ વાતનો સંકેત, જીવન પર પડશે મોટી અસર

2 દિવસ બાદ ધનનો દાતા શુક્ર બદલશે રાશિ, આ 3 રાશિઓના શરૂ થશે સારા દિવસો

Ram Mandir: પ્રાયશ્ચિત પુજાથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વિધિવત શરૂઆત

એરી જયપ્રકાશ નામના કલાકારે AIની મદદથી અયોધ્યાની આ તસવીરો બનાવી છે.

આમાં પ્રાચીન અને ભવ્ય રામ મંદિર દર્શવાયું છે. જેમાં લોકો પૂજા કરી રહ્યા છે.

અયોધ્યા શહેરનું સ્થાપત્ય તેના ભવ્ય દેખાવ સાથે બતાવવામાં આવ્યું છે.

તસવીરમાં દેખાતી ઈમારતો અને અયોધ્યાની ચમકદાર શહેર મનમોહક છે.

સરયુ નદીની પ્રાચીન પ્રકૃતિ અને તેના કિનારે ભવ્ય સ્થાપત્ય રમૂજની ભાવના આપે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ભવ્ય અયોધ્યાનું દર્શન ખૂબ જ દિવ્ય લાગે છે.