રામલલ્લાની પહેલી રામ નવમી માટે અયોધ્યા તૈયાર, જાણો બધું જ

17 એપ્રિલે રામ નવમીને લઇ અયોધ્યામાં રામ લલ્લાના પહેલા જન્મોત્સવની ઉજવણીની તૈયારી ચાલી રહી છે.

રામ નવમીના કારણે અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટવાની સંભાવનાને લઇ ઉત્તર પ્રદેશ સરકારે સિક્યોરિટી વધારી દીધી છે.

17 એપ્રિલ, રામ રાવમી સુધી અયોધ્યામાં 9 એપ્રિલથી ભરાયેલો મેળો ચાલુ રહેશે.

MORE  NEWS...

પાર્ટનર માટે ખુબ જ લકી હોય છે આ 3 નામ વાળી છોકરીઓ, ખુલી જશે બંધ ભાગ્યના તાળા

શુક્રએ બનાવ્યો માલવ્ય રાજયોગ, 24 એપ્રિલ સુધી આ રાશિઓને જલસા, આવશે ધન જ ધન

 50 વર્ષ બાદ બુધ, શુક્ર અને રાહુ મળી મચાવશે ધમાલ, આ રાશિઓને બનાવશે માલામાલ

એપ્રિલ 16,17,18ના રોજ રામ મંદિર ભક્તો માટે 20 કલાક ખુલ્લું રહેશે.

મંદિરની અંદર અપેક્ષિત ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, શ્રી રામ મંદિર મંદિર ટ્રસ્ટે મંદિરમાં દર્શન માટે સાત લાઈનને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

શહેરમાં આ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

અહેવાલ મુજબ, દેવરાહ હંસ બાબા ટ્રસ્ટ દ્વારા 1,11,111 કિલો લાડુનો રામ નવમીનો પ્રસાદ પણ મંદિરમાં મોકલવામાં આવશે.