એ 10 ખાસિયતો જે અયોધ્યા રામ મંદિરને બનાવે છે 

સૌથી ભવ્ય

અયોધ્યા રામ મંદિર ભારતનું સૌથી મોટુ મંદિર છે.

અયોધ્યા રામ મંદિર સોમપુરા પરિવારે ડિઝાઇન કર્યુ છે. 

તેની ઉંચાઇ 161 ફૂટ છે અને તે 28,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. 

મંદિરનું નિર્માણ વાસ્તુ શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે. 

MORE  NEWS...

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું 84 સેકેન્ડનું સંજીવની મુહૂર્ત, ત્રેતાયુગ જેવો સંયોગ

રામલલાના નામે ઘરે આ રીતે પ્રગટાવો રામ જ્યોતિ, કેટલા દીવા અને કયું તેલ જરૂરી? જાણો મંત્ર

અયોધ્યા જ નહીં આ મંદિરમાં પણ છે શ્રી રામની કાળી મૂર્તિ, વનવાસ સાથે છે ખાસ કનેક્શન

નીચેના માળે ભગવાન રામના જન્મ અને બાળપણને દર્શાવવામાં આવ્યું છે. 

નીચેના માળે 160 સ્તંભ છે. પહેલા અને બીજા માળે 132 અને 74 સ્તંભ છે.

પહેલો માળ ભગવાન રામના દરબારને દર્શાવે છે. 

નિર્માણમાં રાજસ્થાનના ભરતપુરના ગુલાબી બલુઆ પત્થર બંસી પહાડપુરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

2.7 એકરમાં ફેલાયેલું આ મંદિર 360 ફૂટ લાંબુ અને 235 ફૂટ પહોળુ છે. 

ત્રણ માળ, દરેક 20 ફૂટની ઉંચાઇ પર, કુલ ઉંચાઇ 161 ફૂટ છે. 

MORE  NEWS...

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તમાં આ 84 સેકેન્ડ હશે સૌથી ખાસ, રચાશે આ વિશેષ યોગ

અદ્ભૂત! અયોધ્યામાં રામલલાના દર્શન માત્રથી મળશે દશાવતારના આશીર્વાદ

શું તુલસીના છોડની જેમ મની પ્લાન્ટની પણ પૂજા કરાય? જાણી લો ફાયદા