રામલલાની મૂર્તિ શ્યામવર્ણી જ કેમ? એક નહીં અનેક છે કારણ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ ગઈ છે

વડાપ્રધાન મોદીએ ધાર્મિક કાર્યક્રમમાં પૂજા અર્ચના કરી હતી

શું તમે જાણો છો કે રામ લલાની નવી મૂર્તિનો રંગ આવો કેમ છે?

વાસ્તવમાં મહર્ષિ વાલ્મીકિ સાથે આ વાત જોડાયેલ છે

MORE  NEWS...

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું 84 સેકેન્ડનું સંજીવની મુહૂર્ત, ત્રેતાયુગ જેવો સંયોગ

રામલલાના નામે ઘરે આ રીતે પ્રગટાવો રામ જ્યોતિ, કેટલા દીવા અને કયું તેલ જરૂરી? જાણો મંત્ર

અયોધ્યા જ નહીં આ મંદિરમાં પણ છે શ્રી રામની કાળી મૂર્તિ, વનવાસ સાથે છે ખાસ કનેક્શન

તેમણે રામાયણમાં ભગવાન રામના શ્યામ રંગનું વર્ણન કર્યું હતું

એટલા માટે ભગવાન શ્રી રામને શ્યામલ સ્વરૂપે પૂજવામાં આવે છે

આ પત્થર જેમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે તે ખૂબ જ ખાસ માનવામાં આવે છે

આ શ્યામ શિલાની ઉંમર હજારો વર્ષની માનવામાં આવે છે

MORE  NEWS...

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તમાં આ 84 સેકેન્ડ હશે સૌથી ખાસ, રચાશે આ વિશેષ યોગ

અદ્ભૂત! અયોધ્યામાં રામલલાના દર્શન માત્રથી મળશે દશાવતારના આશીર્વાદ

શું તુલસીના છોડની જેમ મની પ્લાન્ટની પણ પૂજા કરાય? જાણી લો ફાયદા