કાન અને સાંધાના દુ:ખાવામાં રામબાણ છે આ છોડ

આપણી આસપાસ અનેક ઔષધીય વનસ્પતિઓ જોવા મળે છે.

આવો જ એક છોડ સુદર્શનનો પણ છે.

આ જોવામાં એકદમ સુંદર છે.

તેના પાનનો રસ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

MORE  NEWS...

કમર સુધી ઝૂલશે લાંબો ચોટલો! સરસિયાનું તેલ આ રીતે લગાવો, ફટાફટ થશે હેર ગ્રોથ

દહીમાં આ વસ્તુ નાંખીને ખાવ, નસોમાં જમા બેડ કોલેસ્ટ્રોલનો થઇ જશે સફાયો

આ રેસિપીથી બનાવો રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા, બજાર જેવા સોફ્ટ અને સ્પોન્જી બનશે

ચાલો તમને સુદર્શનના ફાયદા જણાવીએ.

કાનના દુ:ખાવામાં રાહત મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. 

તે પાઈલ્સ, તાવ અને સાંધાના દુખાવામાં અસરકારક છે.

MORE  NEWS...

લોટમાં ચપટી આ મસાલો ભેળવીને બનાવેલી રોટલી ખાવ, કંટ્રોલમાં આવી જશે ડાયાબિટીસ

વાળ ખરતાં બંધ થઇ જશે! 4 જ વસ્તુથી બનાવો હેર માસ્ક, મળશે મસ્ત રિઝલ્ટ

મહેમાન આવે તે પહેલા બાથરૂમમાં મુકી દો આ વસ્તુ, ટોયલટમાંથી નહીં આવે ગંદી વાસ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)