ટાઇપ 2 ડાયાબિટીસનો અચૂક ઇલાજ છે આ પીળા ફૂલ

ગરમાળાનું આયુર્વેદમાં વિશેષ મહત્ત્વ છે.

તેના ફળ, ફૂલ, છાલ બધું જ ફાયદાકારક છે.

ટાઇપ 2 ડાયાબિટીસમાં તે ખૂબ જ ફાયદાકારક છે.

આયુર્વેદમાં તેના અનેક લાભ જણાવવામાં આવ્યાં છે.

MORE  NEWS...

હેર વોશ પહેલા વાળમાં લગાવો આ 2 વસ્તુ નાંખીને ઉકાળેલું તેલ, સડસડાટ વધશે વાળ

શું રોટલી પર ઘી લગાવીને ખાવું જોઇએ કે નહીં? જાણો તેનાથી થતા ફાયદા અને નુક્શાન

સૌથી વધારે ચરબી પેટ પર જ કેમ જમા થાય છે? ડોક્ટર પાસેથી જાણો જવાબ

ગરમાળો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 

તેના માટે ગરમાળાના પાનને સારી રીતે ધોઇ લો.

ગરમાળાના પાનને પીસીને તેનો રસ કાઢી લો.

આ રસનું 1/4 કપ જેટલું રોજ સેવન કરો.

ગરમાળાનો રસ સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. 

MORE  NEWS...

વાળ કમર સુધી લાંબા થઇ જશે! અઠવાડિયામાં બે વાર લગાવો આ જાદુઇ તેલ

શું દારૂમાં કોલ્ડ ડ્રિંક નાંખીને પીવું જોઇએ? જાણો શરીર પર કેવી અસર થાય

ઘરમાં બહુ વંદા ફરે છે? 10 રૂપિયાની આ વસ્તુ છાંટી દો, રાતોરાત થઇ જશે સફાયો

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.