શું તમારી છીંકથી દુર્ગંધ આવે છે?

ઘણાં લોકોની છીંકમાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હોય છે. 

આ દુર્ગંધયુક્ત છીંક પાછળ એક ગંભીર રોગની નિશાની છે. 

પર્યાવરણીય પ્રદૂષકો અથવા કીટાણુંઓ અને વાયરસ હવા દ્વારા વહન કરે છે.

છીંકમાં આવતી શ્વાસની દુર્ગંધ કાકડાની બીમારી અથવા સાઇનસાઇટિસની નિશાની હોય શકે છે. 

છીંકમાં આવતી દુર્ગંધ ફેસ્ટોસ્મિયા અને પેરોસ્મિયા, મોઢામાં ચેપ, અમુક ખોરાક પણ કારણ બની શકે છે. 

જોરદાર છીંક આવવાથી નાકમાં રહેલા ચેપી પદાર્થ બળપૂર્વક બહાર આવે છે. જેનાથી ખરાબ ગંધ આવી શકે છે. 

પરંતુ, જો દુર્ગંધ અતિશય ખરાબ લાગવા લાગે ત્યારે તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

કારણ કે જો સાઇનસાઇટિસથી ચેપ લાગે છે, તો તેનાથી શ્વાસ લેવામાં ખૂબ મુશ્કેલી થઈ શકે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)