બાહુબલી પિઝા
'ખાતે હી ખો જાઓ'
મહારાષ્ટ્રનું સાંસ્કૃતિક શહેર પુણેનું ફૂડ ખૂબ પ્રખ્યાત છે.
આ શહેરમાં પિઝાની ઘણી દુકાનો અને હોટલ છે, જે યુવાનોમાં લોકપ્રિય છે.
અહીંયા મળે છે 10 ઇંચનો મોટો બાહુબલી પિઝા
આ પિઝા એક વ્યક્તિ ક્યારેય ખાઈ નહીં શકે, બે-ત્રણ લોકોએ કરવી પડશે મહેનત
બાહુબલી પિઝા પુણેમાં એકમાત્ર જગ્યા પર ઉપલબ્ધ છે.
આ પિઝાની કિંમત રૂ.350 છે.
દુકાનના માલિક રાજેશે જણાવ્યું કે, અહીં ચીઝ બર્સ્ટ પિઝા, માર્ગેરિટા પિઝા, પેપરોની પિઝા વગેરે પણ મળે છે.
પિઝા એક ઈટાલિયન વાનગી છે, પરંતુ સમય જતાં તે આખી દુનિયામાં લોકપ્રિય થઈ ગઈ છે.
અહીં સવારથી સાંજ સુધી લોકોની ભારે ભીડ રહે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...