1 શેર પર 36 રૂપિયા ડિવિડન્ડ આપી રહી છે આ ફાઈનાન્સ કંપની

નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની બજાજ ફાઇનાન્સે માર્ચ ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા છે. ગયા વર્ષની સરખામણીમાં કંપનીના નફામાં 21 ટકાનો વધારો થયો છે.

તે જ સમયે, કંપનીની ચોખ્ખી વ્યાજની આવકમાં 3 ટકાથી વધુનો વધારો થયો છે. નફો અને NII બંને બજારની ધારણા કરતાં સહેજ નીચા રહ્યા છે.

પરિણામોની સાથે, કંપનીએ તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 36ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 21 જૂન 2024 નક્કી કરી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં બજાજ ફાઇનાન્સનો નફો રૂ. 3824.5 કરોડ હતો, જે ગયા વર્ષની સરખામણીમાં 21 ટકાનો વધારો દર્શાવે છે.

ક્વાર્ટર બાદ કંપનીની એનપીએમાં સુધારો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએ 0.85 ટકાના સ્તરે છે. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 0.95 ટકાના સ્તરે હતો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.