ફેવિકોલ બનાવનારની મજબૂત કહાની, આ રીતે બની અબજોની કંપની

ફેવિકોલની જેમ આ કંપનીના માલિકની કહાની પણ જોરદાર છે.

જાણીતા બળવંત કલ્યાણજી પારેખે કાયદાનો અભ્યાસ કર્યો હતો. 

તેમણે વકીલાત કરવાના બદલે ટિમ્બર કંપનીમાં નોકરી કરી હતી. 

લૉ ગ્રેજ્યુએટ હોવા છતાં તેમણે કંપનીમાં બહુ જ નાની નોકરી કરી

MORE  NEWS...

MBAનો સંપૂર્ણ સિલેબસ, IIM સુધી ભણાવાય છે

કેનેડા ગયેલા યુવાનોને લબર વર્કમાં કેટલું મહેનતાણું મળે છે?

સેટલ થવા ગયા હતા અને અઢી મહિનામાં પરણિતાએ કેનેડા છોડ્યું

મુશ્કેલ સમયમાં તેઓ પોતાની પત્ની સાથે ગોડાઉનમાં રહેતા હતા. 

1954માં તેઓએ મુંબઈમાં પારેખ ડાઈકેમ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

આ ઈન્ડસ્ટ્રીમાં તેમણે પિગમેન્ટ ઈમલ્શન બનાવવાનું કામ શરુ કર્યું. 

બળવંત પારેખે 1959માં પિડિલાઈટ કંપનીની સ્થાપના કરી હતી. 

હવે પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ લગભગ ₹1.24 ખરબ છે.

MORE  NEWS...

કેનેડાથી પાછી આવેલી પરિણીતાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું?

પાટીદાર યુવકને વિદેશ ભણવા માટે જવું છે પણ થઈ રહી છે મુઝવણ

ગુજરાતી છોકરીએ જણાવ્યું કે કેનેડા જવાનો કેટલો ખર્ચ થાય