ઘરમાં પડેલા ખાલી ડબ્બામાં ઉગાડી આદુ, મોંઘુ થશે તો પણ તમને સાવ મફતમાં મળશે
રિંકલ્સ હોય તો છાલને ઘસવાથી સ્કિન બ્રાઇટ થાય છે.
આંખની આસપાસ સોજો, પફીનેસ હોય તો છાલને આઇઝ પર મૂકો.
કેળાની છાલની પેસ્ટ લગાવવાથી ખીલ, ડાઘ ઓછા થઇ જાય છે.
કેળાની છાલ સ્કિનને હાઇડ્રેટ રાખીને સ્કિન પર નિખાર લાવે છે.
કેળાની છાલ, મધ, દહીંની પેસ્ટ બનાવો અને ફેસ માસ્કની જેમ લગાવો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)