કેળાનું વધારે સેવન નોંતરશે આ 6 બીમારીઓ

કેળાને એક સુપરફૂડ માનવામાં આવે છે.

પરંતુ તેના સેવનથી કેટલાંક નુકસાન પણ થઇ શકે છે. 

કેળાના સેવનથી પાચન ખરાબ થઇ શકે છે. 

કેળાના વધારે સેવનથી સુગરની સમસ્યા થઇ શકે છે.

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

કેળા હાર્ટ માટે પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

વધારે કેળા ખાવાથી વજન પણ વધે છે. 

સાથે જ તમને એસિડિટીની પણ સમસ્યા થઇ શકે છે.

તેનાથી શરદી-ખાંસીની સમસ્યાઓ પણ થઇ શકે છે.

સાથે જ શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે.

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે