કેળા ખાવાથી દૂર થશે આ બીમારીઓ!

કેળામાં Vitamin A, B6, અને ફાયબર જેવા પોષક તત્વ હોય છે.

એમાં હાજર Potassium બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. 

કેળામાં હાજર Vitamin C ઇમ્યુનીટી મજબૂત કરે છે. 

એમાં હાજર મેગ્નીશિયમ અને કેલ્શિયમ હાડકાને મજબૂત કરે છે. 

કેળામાં હાજર Vitamin B6 Brain માટે ફાયદાકારક છે. 

કેળામાં હાજર અમીનો એસિડના કારણે હાર્મોન્સ પણ  કંટ્રોલમાં રહે છે. 

કેળાથી Digestive System પણ સારી રહે છે. 

Skin માટે કેળા ખુબ ફાયદાકારક છે. 

કેળાથી બ્લડ સુગરને પણ કંટ્રોલ કરી શકાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.