ગાય-ભેંસ નહીં, ગધેડાનું પાલન કરીને આ પશુપાલક કરે છે લાખોની કમાણી, જાણો કેવી રીતે

બનાસકાંઠામાં પાલનપુરના ગઢ ગામમાં રહેતા જગદીશભાઈ પટેલ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે.

જગદીશભાઈએ પશુપાલનમાં કંઈક નવું કરવાનું વિચારથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓએ ડોન્કી ફાર્મની જાણકારી મેળવી હતી.

જે બાદ જગદીશભાઈએ લે અનેક પશુપાલકો જે ડોન્કી ફાર્મ બનાવી પશુપાલન કરતા હતા, તેમનું માર્ગદર્શન મેળવી તેમણે ડોન્કી ફાર્મ બનાવવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ તેમણે રાજસ્થાનથી ગુજરાતી બ્રીડના  16 ગધેડી લાવી પોતાના ખેતરમાં ડોન્કી ફાર્મ બનાવ્યું હતું.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ 16 ગધેડામાંથી 8 જેટલા ગધેડી દૂધ આપે છે. 

આ 8 ગધેડી રોજનું અંદાજે 3થી 4 લિટર દૂધ આપે છે. 

એટલે કે, એક ગધેડી 350થી 500 ગ્રામ જેટલું દૂધ આપે છે.

ગધેડીની દૂધની કિંમત પ્રતિ લિટર 2,500 રૂપિયા કરતા વધુ હોય છે.

આ દૂધનું 2 મહિના સુધી સંગ્રહ કરી શકાય છે, તેને ફ્રીઝમાં (- 5) ડિગ્રીમાં સંગ્રહ કરવામાં આવે છે.

જગદીશભાઈએ અત્યાર સુધીમાં 50 લિટર દૂધનું વેચાણ કર્યું છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા