આ રહી 90,000 પગાર આપતી નોકરી

સરકારી બેંકમાં નોકરી મેળવવાની તક છે.

ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (SIDBI)એ ઓફિસર પદ માટે અરજી મગાવી છે.

યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ sidbi.in પર જઈને અરજી કરી શકે છે.

આ જાહેરાત અંતર્ગત 50 ઉમેદવારોની ભરતી કરાશે.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

અરજી પ્રક્રિયા 8 નવેમ્બરથી શરુ થઈ ગઈ છે અને 28 નવેમ્બર, 2023 અંતિમ દિવસ છે.

ગ્રુપ ડિસ્કસન અને ઈન્ટરવ્યૂ ડિસેમ્બર 2023/જાન્યુઆરી 2024એ યોજાશે.

અરજી કરવા માગતા ઉમેદવારની ઉંમર 30 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.

કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.

ઉમેદવારોની પસંદગી ગ્રુપ ડિસ્કસન અને ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે