FD પર 9%થી વધારે વ્યાજ આપતી બેંકો

FD સારું વળતર આપનારો રોકાણનો એક સુરક્ષિત વિકલ્પ છે. 

જો તમને ફિક્સ ડિપોઝીટ પર 9 ટકા વ્યાજ જોઈતું હોય તો આ યાદી ચેક કરો.

ESAAF સ્મોલ ફાઈનાન્સ બેંક સીનિયર સિટીઝનને 9 ટકા વ્યાજ આપી રહી છે. 

ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક 444 દિવસોની એફડી પર 9 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 

ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક 750 દિવસોની એફડી પર 9.11 ટકા વ્યાજ આપી રહી છે. 

જન સ્મોલ ફાઈનાન્સ બેંક સીનિયર સિટીઝનને 1059 દિવસની એફડી પર 9 ટકા વ્યાજ આપી રહી છે.

નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઈનાન્સ બેંક 1111 દિવસની એફડી પર 9 ટકા વ્યાજ આપી રહી છે. 

સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક 2 અને 3 વર્ષની એફડી પર 9 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 

યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક 9.50 ટકા સુધી વ્યાજ આપી રહી છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.