ડાયાબિટીસમાં અમૃત સમાન છે આ પાનની ચા

ડાયાબિટીસમાં અમૃત સમાન છે આ પાનની ચા

ડાયાબિટીસ થઇ જોય તો તેનો કોઇ ચોક્કસ ઇલાજ નથી.

લાઇફસ્ટાઇલમાં થોડો બદલાવ કરવામાં આવે તો તેનો કંટ્રોલ કરી શકાય છે. 

આજે અમે તમને કેટલીક એવી હર્બલ ટી વિશે જણાવીશું જેનાથી તમે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકો છો.

તુલસીની ચામાં એવા ઘણા પોષક તત્ત્વ હોય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. 

Basil Leaf Tea

MORE  NEWS...

પાતળા વાળ લાંબા+ ઘટ્ટ થઇ જશે, આ ખાસ પાણી લગાવીને કરો હેર વોશ

ઘી કે માવાની નહીં પડે જરૂર, આ રીતે બનાવો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી થાબડી પેંડા

સાવ મફતમાં મળે છે આ 5 શક્તિશાળી દવાઓ, મોટામાં મોટી બીમારીનો કરી શકે છે ખાતમો

ઇંસુલિન એક એવો પ્લાન્ટ છે જેના પાનની ચાનું સેવન કરવાથી સુગર કંટ્રોલ કરી શકાય છે. 

Ginger Leaf Tea

મીઠા લીમડાની બનેલી ચામાં રહેલા એન્ટી Hyperglycemic બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં કારગર છે. 

Curry Leaf Tea

ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે જામફળના પાનથી બનેલી ચા બનાવીને સેવન કરો તો તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. 

Guava Leaf Tea

કેરીના પાનથી બનેલી ચામાં  Mangifera Extract હોય છે જે બ્લડ સુગર લેવલ ઓછુ કરવામાં મદદરૂપ હોય છે. 

Mango Leaf Tea

આ તમામ પાનની ચા તમે ઘરે જ બનાવીને પી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે. 

MORE  NEWS...

લસણ-ડુંગળીના ફોતરાથી બનાવો ઓર્ગેનિક ખાતર, બહારથી ખરીદવાની નહીં પડે જરૂર

અરીસા જેવો ચમકશે ગંદો ફ્લોર, આ સોલ્યુશનથી ગમે તેવા ડાઘ પણ થઇ જશે ગાયબ

ઉભા રહીને પેશાબ કરવો ખતરનાક છે? જાણો પુરુષો માટે કઇ પોઝીશન ફાયદાકારક