અહીં સ્નાન કરવાથી તમે બની જશો સુંદર

ઉત્તરાખંડમાં બધાણી તાલ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે.

અહીં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

બધાણી તાલ તળાવ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે.

સ્થાનિક લોકો કહે છે કે અહીં ઘણાં ચમત્કારો થાય છે.

કહેવાય છે કે જંગલમાં ઘણી બધી જડીબુટ્ટીઓ છે.

મકરસંક્રાંતિ, પૂર્ણિમા અને અમાવસ્યા જેવા તહેવારોમાં અહીં ભારે ભીડ હોય છે

આ તળાવ સમુદ્ર સપાટીથી 7000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.

કહેવાય છે કે આ તળાવમાં સ્નાન કરવાથી તમે સુંદર બની જશો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)