રૂપિયા કમાવવા તૈયાર રહેજો, 3 IPO આવી રહ્યા છે મેદાનમાં

IPO પર દાવ લગાવીને રૂપિયા કમાવવા માંગતા રોકાણકારો માટે ખુશખબર છે.

આગામી સપ્તાહમાં ઘણી કંપનીઓના IPO દાવ લગાવવા માટે ઓપન થઈ રહ્યા છે. 

જેમાં ગાંધાર ઓઈલ, ફેડબેંક ફાઈનાન્શિયલ સર્વિસિઝ, ટાટા ટેકનોલોજી સામેલ છે. 

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

1. ગાંધાર ઓઈલ રિફાઈનરી ઈન્ડિયા- આ IPO 21 નવેમ્બરના રોજ ઓપન થશે, જેમાં 23 નવેમ્બર સુધી દાવ લગાવી શકાશે. ઈશ્યૂમાં 357 કરોડની કિંમતના ફ્રેશ શેર અને 12,036,380 શેરનું OFS સામેલ છે. 

2. IREDA IPO- આ કંપનીના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 30-32 રૂપિયા છે. જેમાં રોકાણકારો 21થી 23 નવેમ્બર સુધી રૂપિયા લગાવી શકશે. 

3. ફેડબેંક ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ- 22 નવેમ્બરના રોજ આ IPO ઓપન થસે. જેમા રોકાણકારો 24 નવેમ્બર સુધી રૂપિયા લગાવી શકશે. 

MORE  NEWS...

રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.