2024માં ભારતના આ રોમાંચક સ્થળોની ચોક્કસથી લો મુલાકાત
ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે આ વર્ષે એડવેન્ચર ટ્રીપ પ્લાન કરી શકો છો.
રિવર રાફ્ટિંગઃ ઋષિકેશમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગનો અનોખો આનંદ છે
હિમાલયમાં ટ્રેકિંગઃ તમે રૂપકુંડ ટ્રેકથી ચાદર ટ્રેક સુધી ટ્રેકિંગ કરી શકો છો.
સ્કુબા ડાઇવિંગઃ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે પાણીની અંદરનું જીવન જોઈ શકાય છે
સ્કીઇંગઃ ગુલમર્ગમાં તમે સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગની મજા માણી શકો છો.
પેરાગ્લાઈડિંગઃ હિમાચલ પ્રદેશના બીર-બિલિંગમાં પેરાગ્લાઈડિંગનો આનંદ લો.
કેમલ સફારી થાર રણમાં ઊંટની પીઠ પર ડેજર્ટ લાઇફનો એક્સપિરિટન્સ કરો.
હોટ એર બલૂનઃ પુષ્કરમાં હોટ એર બલૂન દ્વારા રણના લેન્ડસ્કેપના હવાઈ દૃશ્યોનો આનંદ લો
બંજી જમ્પિંગ તમારી ઋષિકેશની સફર દરમિયાન બંજી જમ્પિંગ કરવાનું ચૂકશો નહીં.