હેલ્થ ઈન્શ્યોરન્સ લેતી વખતે આટલું ખાસ ધ્યાન રાખજો

એક યોગ્ય હેલ્થ ઈન્શ્યોરન્સ આકસ્મિત સમયમાં તમારી મદદ કરે છે. 

એટલા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

ઈન્શ્યોરન્સ લેતા પહેલા એકથી વધારે કંપનીઓના પ્લાન ચેક કરો. 

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચેક કરી શકો છો. 

થોડું પ્રીમિયમ ઓછું કરવા માટે વધારે ફાયદો ન ગુમાવવો જોઈએ. 

પોલિસી હંમેશા કેશલેશ જ ખરીદવી જોઈએ. તેનાથી તમે ઈન્શ્યોરન્સ કંપનીના ધક્કા ખાવાથી બચી જશો. 

આમ કરવાથી ઈલાજના રૂપિયા સીધા હોસ્પિટલની પાસો પહોંચી જશે.

આ વાતોનું ધ્યાન રાખીને તમે એક સારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લઈ શકો છો. 

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.