આ પાકિસ્તાની યુવતની સુંદરતાના ભારે વખાણ થાય છે

ઝૈનબ અબ્બાસ પાકિસ્તાનની જાણીતી સ્પોર્ટ્સ એન્કર છે.

ઝૈનબ અબ્બાસનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો.

અબ્બાસે આઈસીસી ઈવેન્ટ્સમાં પણ હોસ્ટની ભૂમિકા ભજવી છે.

ઝૈનબ અબ્બાસ પાકિસ્તાનમાં કોઈ સેલિબ્રિટીથી કમ નથી.

ઈન્સ્ટાગ્રામ પર ઝૈનબ અબ્બાસના લાખો ફોલોઅર્સ છે.

MORE  NEWS...

ઈરફાન પઠાણ અફઘાનિસ્તાનના પ્લેયર્સને મળવા તેમના રૂમમાં ગયો હતો

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો

એન્કર ઝૈનબ અબ્બાસના પિતા ડોમેસ્ટિક ક્રિકેટર રહી ચૂક્યા છે.

તેની માતા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની સભ્ય છે.

ઝૈનબ અબ્બાસે ઇંગ્લેન્ડની વોરવિક યુનિવર્સિટીથી MBA કર્યું છે.

MORE  NEWS...

ઈરફાન પઠાણ અફઘાનિસ્તાનના પ્લેયર્સને મળવા તેમના રૂમમાં ગયો હતો

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો