ડાયાબિટીસમાં સંજીવની છે આ લીલુડાં પાન

ડાયાબિટીસમાં સંજીવની છે આ લીલુડાં પાન

બિલીપત્રનો ઉપયોગ માત્ર પૂજા માટે જ થતો નથી. પરંતુ તેના ઘણા ફાયદા પણ છે

આયુર્વેદમાં બિલીપત્રને ઔષધ તરીકે વર્ણવવામાં આવ્યું છે. બિલીપત્ર તેના ઔષધીય ગુણોને કારણે ભગવાન શિવને પ્રિય છે

આજે અમે તમને બિલીપત્રના આવા જ કેટલાક ગુણકારી ફાયદા જણાવી રહ્યા છીએ. આ જાણીને તમને નવાઈ લાગશે

MORE  NEWS...

રાતે સૂતા પહેલા આ મસાલો પાણીમાં મિક્સ કરીને પીવો, સડસડાટ ઘટશે વજન

વોશિંગ મશીનમાં કેટલો ડિટર્જન્ટ નાંખવો જોઇએ? મોટાભાગના લોકો નથી જાણતા સાચી માત્રા

નવરાત્રીના ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી ઢોંસા, સ્વાદ પણ છે ચટાકેદાર

આનું સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓ દૂર થાય છે. કબજિયાત, ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે

ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બેલપત્ર કોઈ દવાથી ઓછું નથી.

બિલીપત્રમાં કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સાથે તેમાં વિટામિન A, C, B1 અને B6 જેવા પોષક તત્વો પણ ભરપૂર હોય છે.

દરરોજ તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર હાઈ બ્લડ સુગરનું જોખમ રહે છે.

બિલીપત્રમાં Laxative ગુણો જોવા મળે છે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં મદદરૂપ છે.

બિલીપત્રના રોજના સેવનથી બ્લડ સુગરને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ પણ બિલીપત્રનો ઉકાળો પી શકે છે.

દરરોજ બિલીપત્રનું સેવન કરવાથી એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

જો તમે વારંવાર બીમાર પડો છો, તો તમારે દરરોજ સવારે ખાલી પેટે બિલીપત્રનું સેવન કરવું જોઈએ.

MORE  NEWS...

એક જ મહિનામાં વાળ ઢીંચણ સુધી લાંબા થઇ જશે , આ રીતે લગાવો ડુંગળીનો રસ

શરીરમાં આ 5 સંકેત દેખાય તો અવગણતા નહીં, કેન્સરના હોઇ શકે છે લક્ષણ

બાથરૂમના ડોલ અને ટબ થઇ ગયા છે ગંદા અને કાળા? બસ આટલું કરો