કપાળ પર તિલક લગાવવા માત્રથી દૂર થશે રાહુ-કેતુનો દુષ્પ્રભાવ

નવ ગ્રહોમાં  રાહુ અને કેતુને પાપી કે છાયા ગ્રહ માનવામાં આવે છે. 

રાહુ-કેતુ દોષથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. 

અમે તમને તેના દુષ્પ્રભાવથી બચવાના ઉપાયો વિશે જણાવીશું. 

જેમને રાહુ કેતુનો દોષ લાગ્યો હોય તેમણે માથા પર ત્રિપુંડ લગાવવું જોઇએ. 

MORE  NEWS...

મંગળ-શનિ સાથે મળીને મચાવશે મોટી ઉથલપાથલ, આ રાશિઓની વધશે મુસીબતો

આવી રહી છે દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી, જાણી લો તારીખ

આ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. 

ઘરમાં ભગવાન કૃષ્ણની શેષનાગ પર નૃત્ય કરતી તસવીર લગાવો. 

જ્યોતિષી સલાહના આધારે ગોમેદ રત્ન ધારણ કરવો જોઇએ.

રાહુ-કેતુ દોષથી પીડિત વ્યક્તિએ કૂતરાને રોટલી ખવડાવવી જોઇએ. 

રોજ શક્ય ન હોય તો કૂતરાને બુધવાર અને શનિવારના દિવસે રોટલી ખવડાવો.

MORE  NEWS...

મંગળ-શનિ સાથે મળીને મચાવશે મોટી ઉથલપાથલ, આ રાશિઓની વધશે મુસીબતો

આવી રહી છે દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી, જાણી લો તારીખ