ઘરડા ન થવું હોય તો આ ફળ ખાઓ

આમળા એક ફાયદાકારક ઔષધીય છોડ છે.

તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે.

સ્વાસ્થ્યની સાથે સાથે આમળા ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.

આમળા ખાવાથી ત્વચામાં ચમક આવે છે અને વાળ કાળા થાય છે.

MORE  NEWS...

ફટાકડામાં ભાવ વધારો પણ અહીં તમને સસ્તા મળશે

સવારે પેટ સાફ નથી થતું? તો ઘરે આ લાડુ બનાવી ખાવાની શરૂઆત કરો, આ રહી રેસિપિ

તમારા આંગણમાં રહેલા આ છોડના 10-12 પાન ચાવો; અનેક બીમારીમાં રાહત

તે બ્લડ સુગરના સ્પાઇક્સને ઘટાડવામાં મદદ કરે છે.

આમળામાં દ્રાવ્ય ફાયબર હોય છે.

આમળાના ફળમાં 20 નારંગી જેટલું વિટામિન સી હોય છે.

તેમાં આયર્ન, પોટેશિયમ, ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ મળી આવે છે.

અંગ્રેજીમાં તેને 'Emblic Myribalan' અથવા Indian Gooseberry કહે છે.

MORE  NEWS...

શું હસ્તાક્ષરથી ભવિષ્ય જાણી શકાય? આ મહિલાએ 1.30 લાખ લોકોનું ભવિષ્ય જોયું

100 પેટીમાંથી વર્ષે અધધધ મધનું ઉત્પાદન, લાખોની કમાણી

આટલી મોંઘી હોટલ! એક રાતનું ભાડું ભરવા તો લોન લેવી પડે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.