આ 2 રુપિયાની વસ્તું,  સ્પર્મ કાઉન્ટમાં કરશે વધારો

દરેક ઘરના રસોડામાં રાખવામાં આવેલા મસાલાના ડબ્બામાં લવિંગ હોય જ છે.

સામાન્ય રીતે લોકો આ લવિંગનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરે છે.

જ્યારે આયુર્વેદમાં તેને દવાઓની ખાણ માનવામાં આવે છે.

આ લવિંગના માત્ર એક નહીં, પરંતુ અનેક ફાયદા છે.

MORE  NEWS...

માત્ર 40 રૂપિયામાં કુદરતની સૌંદર્યતા, ક્યાંય નહીં જોવા મળે આવી લીલોતરી

ડીસામાં સાપ દેખાયો? તો ડરો નહીં, આ ભાઈને કરો સંપર્ક

આવી રીતે આવ્યા ગુજરાતમાં બટાટા, આ રીતે થઈ હતી પ્રથમવાર ખેતી

લવિંગનું ફૂલ, તેલ અને પાઉડર શરીરની ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.

એટલું જ નહીં, લવિંગ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવામાં પણ અસરકારક છે.

આયુર્વેદિક તબીબ ડો.બ્રજેશએ આ અંગે માહિતી આપી છે.

તેમણે જણાવ્યું કે, આ નાનe લવિંગમાં પ્રોટીન, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેલ્શિયમ હોય છે.

દરરોજ લવિંગનું સેવન કરવાથી તમે ઓછા ખર્ચે મોટી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

MORE  NEWS...

જામફળ તો ઠીક પણ તેના પત્તા ખાવાથી પેટ થઈ જશે એકદમ સાફ, કબજિયાત દૂર થઈ જશે

શું તમે આર્મી અને પોલીસની ભરતી માટે રનિંગની પ્રેક્ટિસ કરો છો? તો આ જરૂર વાંચો

હવે બચશે અનેક લોકોના જીવ, 4200 શિક્ષકોએ CPRની તાલીમ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.