યુરિક એસિડને ફિલ્ટર કરવાનું કામ કિડનીનું હોય છે, પરંતુ જ્યારે શરીરમાં વધારે માત્રામાં યુરિક એસિડ બનવા લાગે તો કિડની તેને ફિલ્ટર નથી કરી શકતી અને હાઇ યુરિક એસિડ અન્ય અંગોને ઇફેક્ટ કરવા લાગે છે.
તેને કંટ્રોલ કરવું જરૂરી છે. તેવામાં કીવીનું જ્યુસ પીવાથી તમને યુરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. ચાલો યુરિક એસિડ માટે કીવીના જ્યુસના ફાયદા જાણીએ.
કીવીમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ, એન્ટી ઇન્ફ્લેમેટરી, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, ફાયબર, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, કોપર, ઝિંક, નિયાસિન, પોટેશિયમ, રાઇબોફ્લેવિન, બીટા કેરોટિન વગેરે પોષક તત્ત્વો હોય છે.
કીવીનું સેવન યુરિક એસિડને કંટ્રોલ કરે છે. કીવી ખાવાથી વિટામિન સી, વિટામિન ઇ, પોટેશિયમ અને ફોલેટ મળે છે. તેનાથી શરીરમાં જમા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.
MORE
NEWS...
બીડી-ગુટકાના કારણે દાંત પર પીળાશ જામી ગઇ છે? તેલમાં આ વસ્તુ નાંખીને ઘસો
અંગ્રેજી દવાઓનો બાપ છે આ 5 પાન, છાતીમાં જામેલો કફ એક ઝાટકે કાઢશે બહાર
આ અલગ રેસિપીથી બનાવો ભરવા કારેલા, જોઇને મોઢુ બગાડનારા પણ માગીને ખાશે
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)