Green Round Banner

દૂધને અમૃત બનાવી દે છે રસોડાનો આ એક મસાલો, જાણો કરામાતી ફાયદા

Terrain Map

દરેક રસોડામાં જાયફળનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે?

Terrain Map

જો તમે દૂધમાં થોડુ જાયફળ ભેળવીને પીશો તો તેનાથી શરીર સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે.

Terrain Map

જાયફળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, ઝિંક અને આયરન જેવા પોષક તત્ત્વ હોય છે.

Terrain Map

તેના માટે એક ગ્લાસ દૂઘમાં ચપટી જાયફળ પાઉડર મિક્સ કરીને સેવન કરવું જોઇએ. તેનાથી વધુ જાયફળનું સેવન નુકસાનકારક છે.

Terrain Map

દિવસભરનો થાક અને તણાવ દૂર કરવા માટે તમે જાયફળવાળુ દૂધ પી શકો છો. તેમાં હાજર એન્ટી સ્ટ્રેસ ગુણ સ્ટ્રેસને ઓછો કરે છે.

MORE  NEWS...

સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે સંચળ, 5 બીમારીઓનો કરી દેશે સફાયો

મોંઘી ક્રીમનો ખર્ચો નહીં કરવો પડે, રસોડાની આ વસ્તુથી મફતમાં મેળવો ગ્લોઇંગ સ્કિન

Terrain Map

જો તમે હૂંફાળા ગરમ દૂધમાં જાયફળ નાંખીને પીશો તો પેટ સંબંધિત સમસ્યા જેમ કે એસિડીટી, કબજિયાત વગેરેથી રાહત મળે છે.

Terrain Map

શરીરને હેલ્ધી રાખવાની સાથે જાયફળવાળુ દૂધ સ્કીનને પણ યંગ રાખે છે. તેનાથી સ્કિન પર ગ્લો આવે છે.

Terrain Map

જો તમને અનિંદ્રાની સમસ્યા હોય તો દૂધમાં જાયફળ નાંખીને પી શકો છો. તેનાથી રાતે સારી ઉંઘ આવે છે.

Terrain Map

જાયફળમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોવાના કારણે તેને દૂધમાં નાંખીને પીવાથી સંધિવાના દુ:ખાવામાં રાહત મળે છે અને માંસપેશીઓનો દુ:ખાવો પણ ઓછો થાય છે.

Terrain Map

જો તમને કોઇ બીમારી હોય તો જાયફળનું સેવન ડોક્ટરની સલાહ લીધાં પછી જ કરો.

MORE  NEWS...

આખા વર્ષના ઘઉં ભરો ત્યારે બોરીમાં નાંખી દેજો આ પાન, એકપણ જીવાત કે ધનેડું નહીં પડે

ખાલી બે વસ્તુથી ઘરે બનાવો બજાર જેવું મોઝરેલા ચીઝ, મહિનાઓ સુધી નહીં થાય ખરાબ