પાણી પિવાના ફાયદા
પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે.
તમારું શરીર હાઈડ્રેટ થઈ જશે
વજન ઘટાડવામાં મદદ કરે છે
હૂંફાળું પાણી અપચાથી બચવા માટે સારું
માથાનો દુખાવો દૂર કરે છે, વાળને સ્વસ્થ રાખે છે
પાણીથી રોગપ્રતિકારક શકિત વધશે
મોઢામાં બેક્ટેરિયા જમા થતા નથી